gaccvansda Logo

NSS

વાર્ષિક સૂચિ

ક્રાર્યક્રમની વિગત:

સમગ્ર કૉલેજની સામુહિક પ્રવ્રુત્તિઓ:

1. વિશ્વ યોગ દિવસની ઉજવણી--- પૂર્વ પ્રાયોજના વહીવટદારશ્રી,ચૌધરીસાહેબ ના અધ્યક્ષપણા હેઠળ

2. ગુરુપુર્ણિમાની ઉજવણી

3. ૧૫ મી ઓગસ્ટ સ્વાતંત્રય પર્વની ઉજવણી

4. ૨૬મી જાન્યુઆરી-પ્રજાસત્તાક પર્વની ઉજવણી

5. શિક્ષકદિનની ઉજવણી

6. હિન્દી દિવસની ઉજવણી

7. સ્વામી વિવેકાનંદની ૧૫૬મી જન્મજયંતિ ઉજવણી

8. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ની પ્રતિકૃતિનું અનાવરણ કાર્યક્રમ

9. મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી

10. માર્વેલિયસ સખી મંડળ સંચાલિત કોલેજ કેન્ટીન ઉદઘાટન કરેલ.

11. ‘પરીક્ષા પે ચર્ચા’ વિષય પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમનું જીવંતપ્રસારણ

12. વિદ્યાર્થીસંઘની ચૂંટણી

13. ટેબલેટ વિતરણ કાર્યક્રમ

14. પુલવામા માં થયેલ હુમલામાં વીર શહીદોને મૌન પાળી શ્રધ્ધાસુમન અર્પણ કરી મૌન રેલીનું આયોજન કરેલ.

એન.એસ.એસ.અંતર્ગત:

1. “સ્વચ્છ ભારત સમર ઈન્ટર્નશીપ”નું આયોજન.

2. સ્વચ્છતા શપથ સમારોહ અને વકતૃત્વ સ્પર્ધા

3. ‘વ્યસન મુક્તિ અને ચારિત્ર્ય નિર્માણનો એડોલેશન પ્રોગ્રામ’

4. સ્વચ્છતા અભિયાન અંતર્ગત કોલેજ કેમ્પસ સફાઈ

5. વર્ગ સુશોભન અને વર્ગ સફાઈ

6. રેડક્રોસ સોસાયટી નવસારીના સૌજન્યથી થેલેસીમિયા અને સિકલસેલ નિદાનકેમ્પ રખેલ. જેમાં ૪૩૯ વિદ્યાર્થીઓનું નિદાન થયેલ. જેમાં ૧૪% કેશ પોઝિટિવ આવેલ. આ અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે માર્ગદર્શન શિબિરનું આયોજન કરેલ.

7. સરદાર પટેલની જન્મજયંતિ નીમિત્તે ‘રાષ્ટ્રીય એક્તા દિવસ’ની ઉજવણી

8. એન.એસ.એસ.ની વાર્ષિક ખાસ શિબિર સીતાપુર ખાતે યોજાયેલ વિવિધ પ્રવ્રુત્તિઓ સાથે જરુરિયાતમંદ લોકો માટે ધાબળા વિતરણ કાર્યક્રમ પણ યોજેલ.

9. રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી

10. વેડછી પ્રદેશ સેવા સમિતિ, વાલોડ- રેડ રીબીન ક્લબના સૌજન્ય થી એચ. આઈ. વી. એઈડ્સ અંગે વ્યાખ્યાન યોજેલ.

RUSA- અંતર્ગત:

૧. કોમ્પોંનન્ટ-૯ હેઠળની પ્રવ્રુત્તિઓ:

» ‘સ્ત્રીઓની સમસ્યા: ચર્ચા અને માર્ગદર્શન’ વિષય પર ચર્ચા-વિમર્શનો કાર્યક્રમ

• સામાજિક રૂઢિ અને અંધશ્રધ્ધા દૂર કરવાના ઉપાયો વિષય પર વ્યાખ્યાન

• S.T., S.C., O.B.C. વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાનો ત્રિદિવસીય વર્કશોપ

• How to Prepare for Mathematical in Competitive Exam

• વિજ્ઞાન (ઓબ્જેકટીવ) , અંગ્રેજી(ઓબ્જેકટીવ)

• જનરલ નોલેજ અને ગુજરાતી વ્યાકરણ ,Logical Aptitude ,ભારતીય બંધારણ

• 'Woman Empowerment Programme'

» સ્ત્રી રોગોની માહિતી અને સેનેટરી નેપ્કીનના વિતરણ અંગેનો કાર્યક્રમ

૨. કોમ્પોંનન્ટ-૧૨ હેઠળ ‘ડેરી ફાર્મર

સાંસ્કૃતિક સમિતિ ની વિવિધ પ્રવૃત્તિઓ :

૧. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

૨. ૪૬મો યુવક મહોત્સવ, વી.એન.એસ.જી.યુ, સુરત ખાતે ડાંગી નૃત્ય અને હસ્તકળામાં ભાગ લીધેલ જેમાં ડાંગી નૃત્યમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો.

૩. વિવિધ ડે ની ઉજવણી

૪. ટ્રાયબલ ફેશન શો’ અંગે સેમિનાર યોજાયો.

ઉદીશા ક્લબ અંતર્ગત

૧. સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માર્ગદર્શન

૨. GK-IQ ની સ્પર્ધાત્મક પરીક્ષા

૩. જોબ પ્લેસમેન્ટ અંતર્ગત રોજગાર કચેરી નવસારીના સૌજ્ન્યથી ‘રોજગાર માર્ગદર્શન’ સેમિનાર

૪. જોબ પ્લેસમેન્ટ અંતર્ગત ૮૭ વિદ્યાથીઓનું રજિષ્ટ્રેશન થયેલ જેમાં ૩૭-વિદ્યાથીઓએ ઇન્ટરવ્યુ માં ભાગ લીધેલ અને ૦૨ સિલેક્ટ થયા અને ૧૩- વિદ્યાથીઓના નામ શોર્ટલિસ્ટમાં જાહેર થયેલ.

૫. ‘ગુજરાત ટુરિઝમ’ યોજના અંતર્ગત ‘હોટલ મેનેજમેન્ટ’ની તાલીમ અન્વયે પ્રમાણપત્ર અને પ્રોત્સાહન ઈનામ વિતરણ કાર્યક્રમ

ફિનિશિંગ સ્કૂલ ની વિવિધ પ્રવૃત્તિઓ :

૧. ઈગ્લિંશ સ્કીલ

૨. લાઈફ સ્કીલ

૩. એમ્પ્લોયબીલીટી સ્કીલ

રમત-ગમતની પ્રવૃત્તિઓ

અત્રેની કોલેજમાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી

૪૬મો ખેલકુદ રમતોત્સવ, વીએનએસજીયુ, સુરત ખાતે ૧૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ ૦૨-ગોલ્ડ, ૦૪-સિલ્વર, ૦૩ બોન્ઝ


એન.એસ.એસ. અંતર્ગત ‘સ્વચ્છ ભારત સમર ઈન્ટર્નશીપ’