gaccvansda Logo

LIBRARY POLICY

સભ્યવાંચનવસ્તુસમયગાળોજમા કરવાની તારીખરીન્યુસમયઓવર ડયુ ચાર્જ
વિદ્યાર્થી અને
મુલાકાતી
વાચક
મહત્તમ 2
વાંચનસામગ્રી
14 દિવસ માટે પુસ્તક ‘Due Date’ પહેલા કે તે દિવસે ફરજિયાતપણે રીન્યુ કે પરત કરવાનું રહેશે Date Slip પર આપવામાં આવેલી તારીખ અનુસાર વાંચનસામગ્રી કે પુસ્તક આરક્ષિત નહિ હોય તો
મહત્તમ 2 વખત રીન્યુ કરી શકાશે
ગ્રંથાલય સમયપત્રક અનુસારપુસ્તક માટે રુ.1 પ્રતિદિન
(રજાના દિવસો સહિત)
મેગેઝીન કે સામાયિક માટે રુ.3 પ્રતિદિન
(રજાના દિવસો સહિત)
AV/CD/DVD3 દિવસ માટેરીન્યુ થઇ શકશે નહિગ્રંથાલય સમયપત્રક અનુસારરુ.2 પ્રતિદિન
(રજાના દિવસો સહિત)
સ્ટાફમહત્તમ 15
વાંચનસામગ્રી
120 દિવસ માટે
પુસ્તક ‘Due Date’ પહેલા કે તે દિવસે રીન્યુ કે પરત કરવાનું રહેશે
Date Slip પર આપવામાં આવેલી તારીખ અનુસાર વાંચનસામગ્રી કે પુસ્તક આરક્ષિત નહિ હોય તો
મહત્તમ 2 વખત રીન્યુ કરી શકાશે
ગ્રંથાલય સમય દરમિયાન કોઈપણ સમયે પુસ્તક માટે રુ.1 પ્રતિદિન
(રજાના દિવસો સહિત)

મેગેઝીન કે સામાયિક માટે રુ.3 પ્રતિદિન
(રજાના દિવસો સહિત)
AV/CD/DVD3 દિવસ માટેરીન્યુ થઇ શકશે નહિગ્રંથાલય સમય દરમિયાન કોઈપણ સમયે રુ.2 પ્રતિદિન
(રજાના દિવસો સહિત)
  • Use of Reference books, loose issues of journals and news paper is limited within the library.
  • Readers should not deface, mark, cut, mutilate or damage library material in any way. If anyone is found doing so, he/she will be charged with the full replacement cost of damaged material and may lead to suspension of library account and be barred from entering the library.
  • Borrower is required to handle books and reading material very carefully. Marking library books with pencil or ink, tearing the pages or spoiling the same in any other way will be viewed very seriously. In such case, the last borrower will be held responsible unless he shows the Librarian at the time of issue that the book had been previously marked or damaged. In the event of damage of any kind, the last borrower will be liable to compensate for damage.
  • Books or other materials taken from the stacks should not be re-shelved by the readers. Please leave it on the tables to avoid misfiling. Remember that a book misplaced is a book lost.
  • Membership is non-transferable.  Members are not allowed to issue books in any other member’s account. If it is found in that case account holder will be responsible.
  • If member loses a book or reading material, he/she has to replace the latest edition of book. In such case the book cannot be replaced, Twice amount of the current price of the book will be charged. In case of foreign publications the present conversion rates to rupees will be entertained.
  • Loose issue of journals will be issued only before 30 minutes from library closing time and must be return within 30 minutes (10.00am to6:00pm) from library opening time on immediate next working day.
  • Member of library, if going on long duration leave (more than 7 days)  he/she must has to return library material before going.
  • The “No Dues Certificate” will be issued to member only after he/ she has returned all the Library material or library dues.

General Rules for Library Use

  • ગ્રંથાલયમાં સંપૂર્ણ શાંતિ જાળવવી. ગ્રંથાલયના ઉપયોગકર્તાઓએ અન્ય ઉપયોગકર્તાઓને ખલેલ ના પહોંચે તેનું ધ્યાન રાખવું.
  • ગ્રંથાલયમાં પ્રવેશ માટે સમંતિ કે પરવાનગી લેવી નહીં.
  • ગ્રંથાલયમાં મોબાઈલ ફોન નો ઉપયોગ કરવાની મનાઈ છે.
  • ગ્રંથાલયમાં લેપટોપ કે ટેબલેટ સિવાયની અન્ય  વસ્તુઓ જેવી કે બેગ, પર્સ, તેમજ ખાદ્યસામગ્રી લાવવું નિષેધ છે.
  • ગ્રંથાલયના ઉપયોગ માટે  પોતાનું આઈ- કાર્ડ સાથે લાવવું ફરજીયાત છે. આઈ-કાર્ડ જરૂરીયાત પડે અથવા તો ગંથાલય કર્મચારી દ્વારા મંગાવામાં આવે બતાવવાનું રહેશે. ગ્રંથાલયમાં આઈ-કાર્ડ સાથે ન લાવનારને પ્રવેશ મળશે નહીં. મુલાકાતી સભ્યએ પોતાનું કોઇપણ એક ફોટો આઈ–ડી સાથે રાખવાનું રહેશે.
  • ગ્રંથાલયમાં દરેક ઉપયોગકર્તાઓએ (સ્ટાફસહિત) “Library Foot Fall Register – ગ્રંથાલય મુલાકાતી રજીસ્ટર” માં નોંધ કરવાની રહેશે.
  • ગ્રંથાલયના ઉપયોગકર્તાઓએ ગ્રંથાલયમાં સૂવું નહિ, થુંકવું નહિ, ધુમ્રપાન કે ગુટખા ખાવા નહિ.
  • ગ્રંથાલયના નિયમોનું પાલન કરવામાં જ શિસ્ત રહેલી છે. ગેરશિસ્ત આચરનાર વ્યક્તિ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેમજ
  • ગ્રંથાલય સભ્યપદ રદ કરવામાં આવશે.
  • ગ્રંથાલયને લગતા સલાહસૂચનો ગ્રંથપાલ તરફથી આવકાર્ય છે તેમજ સુચનબોક્સમાં પણ નાખી શકો છો.
  • ગ્રંથાલય ઉપયોગ માટે છે તેનો મહત્તમ ઉપયોગ કરો.
  • ગ્રંથાલયમાંથી બે પુસ્તકો ઇસ્યુ કરવામાં આવશે જે ૧૫ દિવસમાં પરત જમા કરાવવાના રહેશે ૧૫ દિવસ બાદ પુસ્તક જમા કરાવનાર પાસેથી નિયનાનુસાર અતિદેય – દંડ લેવામાં આવશે. વાંચન સામગ્રીને નુકસાન કરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. 

Resources

The Library has rich collection of Print resources. The print resource includes Books, Periodicals, Newspapers and Magazines.

Books :
Print Periodicals / Magazines :
Newspapers :